મળો 14 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતાં સ્ટાર કીડ સમરીન અલીને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ છે YouTube પર 14 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતાં સ્ટારકીડ સમરીન અલી

નાની ઉંમરે પણ બાળકો કેવાં કેવાં કાર્યો કરી શકે તેનું ઉદાહરણ છે સમરીન અલી. સમરીન પણ એવાં બાળકોમાંથી એક છે કે જેમણે નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી છે.

પોતાની યૂટ્યૂબ ચેનલ પર ત્રણ અલગઅલગ ભૂમિકા ભજવતાં સમરીન 14 લાખ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે.

પરંતુ માત્ર 20 સબ્સ્ક્રાઇબર્સથી 14 લાખ સબ્સ્ક્રાઇબર્સ સુધી કેવી રીતે પહોંચ્યાં સમરીન, જાણો તેમના જ શબ્દોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા